$9.1 \times 10^{-31}\, {kg}$ દળ ધરાવતો કણ એક માધ્યમમાં $10^{6}\, {m} / {s}$ ની ઝડપથી અને એક વિકિરણમાં ફોટોન $10^{-27} \,{kg}\, {m} / {s}$ જેટલા રેખિય વેગમાનથી શૂન્યાવકાશમાં ગતિ કરે છે. કણની તરંગલંબાઈ કરતાં ફોટોનની તરંગલંબાઈ $....$ ગણી હશે.
Download our app for free and get started