$H_{2(g)} + 2ICl_{(g)} \rightarrow 2HCl_{(g)} + I_{2(g)}$
$H_{2(g)}$ અને $ICl_{(g)}$ ના સંદર્ભમાં આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે.
નીચેની ક્રિયાવિધિ (mechanism) રજૂ કરી છે.
Mechanism $A\, :$
$H_{2(g)} + 2ICl_{(g)} \rightarrow 2HCl_{(g)} + I_{2(g)}$
Mechanism $B\, :$
$H_{2(g)} + ICl_{(g)} \rightarrow HCl_{(g)} + HI_{(g)}\, ;$ ધીમી
$HI_{(g)} + ICl_{(g)} \rightarrow HCl_{(g)} + I_{2(g)} \,;$ ઝડપી
પ્રક્રિયા વિશે આપેલી માહિતી પરથી ઉપરોક્ત પૈકી કઇ કિયાવિધિ યોગ્ય હોઇ શકે ?
$\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}$ (પ્રક્રિયા $1)$
$\mathrm{P} \rightarrow \mathrm{Q}$ (પ્રક્રિયા $2$)
પ્રક્રિયા $1$ : પ્રક્રિયા $2$ ના અર્ધં આયુષ્ય નો ગુણોત્તર $5: 2$ છે. પ્રક્રિયા $1$ અને પ્રક્રિયા $2$ ને $2 / 3^{\text {dd }}$ and $4 / 5^{\text {dd }}$ પૂર્ણ થવા માટે લાગતા સમયને અનુક્રમે $t_1$ અને $t_2$ તરીકે રજૂ કરવા આવે તો $t_1: t_2$ ગુણોત્તર નું મૂલ્ય ........... $\times 10^{-1}$ છે. (નજીક નો પૂર્ણાક)
[આપેલ : $\log _{10}(3)=0.477$ અને $\log _{10}(5)=0.699$ ]
ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $318 \,K$ પર ${N}_{2} {O}_{5}$ની પ્રારંભિક સાંદ્રતા $2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ છે. $1$ કલાક પછી ${N}_{2} {O}_{5}$ની સાંદ્રતા $1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ હતી. $318\, {~K}$ પર પ્રક્રિયાનો વેગ અચળાંક $.....\,\times 10^{-3} {~min}^{-1}.$ (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: $\log 3=0.477, \log 5=0.699$ ]