$9\,Hz$ અને $11\,Hz$ આવૃતિ ધરાવતા બે તરંગના સંપાતીકરણથી તરંગનો ગ્રાફ કેવો મળે?
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
a
. Beat frequency \(= |f_1 -f_2| = 11 -9 = 2 \;Hz\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    અહિં આપેલા બે સાઈન તરંગોને સંપાત કરવામાં આવે છે.

    $y_1=A \sin \left(k x-\omega t+\frac{\pi}{6}\right), \quad y_2=A \sin \left(k x-\omega t-\frac{\pi}{6}\right)$

    પરિણામી તરંગનું સમીકરણ ક્યું છે.

    View Solution
  • 3
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર$.......$ હશે.
    View Solution
  • 5
    $120 Hz$ આવૃત્તિવાળા ધ્વનિમાં $1m$ અંતરે રહેલા બે બિંદુ વચ્ચે કળા તફાવત $ {90^o} $ છે.તો ધ્વનિની ઝડપ કેટલી .... $m/s$ થાય?
    View Solution
  • 6
    બંધ પાઇપમાં સ્થિત તરંગ $ y = 2a\sin kx\cos \omega \,t $ હોય,તો તે $ y = a\sin (\omega \,t - kx) $ અને કયાં તરંગના સંપાતીકરણના કારણે મળે ?
    View Solution
  • 7
    એક સ્વરકાંટો $514Hz$ સાથે $2$ સ્પંદ અને $510Hz$ સાથે $6$ સ્પંદ ઉત્પન્ન કરે છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
    View Solution
  • 8
    પ્રસરણ પામતા તરંગને $y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m$ સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ $............ms ^{-1}$ છે. [બધી જ રાશિઓ $SI$ એકમમાં છે]
    View Solution
  • 9
    ખેંચેલી દોરીમાં,
    View Solution
  • 10
    $F_1$ અને $F_2$ સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $6$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે, સ્વરકાંટા $F_1$ ની આવૃત્તિ $256 _Hz$ છે. $F_2$ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $6$ પ્રતિ સેકન્ડ થાય છે,તો $F_2$ સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
    View Solution