Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?
$m$ દળના કણ પર બળ ${F_1},\,{F_2},\,{F_3}$ લાગે છે.તેમાંથી બળ ${F_2}$ અને ${F_3}$ લંબ છે.ત્યારે કણ સ્થિર રહે છે.જો ${F_1}$ ને દૂર કરવામાં આવે,તો કણનો પ્રવેગ કેટલો થાય?
${W_1}$ અને ${W_2}$ વજનને વજનરહિત દોરી સાથે બાંઘીને પુલી પરથી પસાર કરવામાં આવે છે.પુલીને ઉપર તરફ $g$ પ્રવેગથી ગતિ કરાવતા દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?
સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર એવી લંબદિશામાં $9\ m s^{-1}$ અને $12\ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $ms^{-1}$