\(\therefore \,\,\,{{\text{m}}_{\text{1}}}\,\, = \,\,{m_2}\,\, = \,\,{m_3}\,\, = \,\,m\)
હવે, \({{\text{m}}_{\text{1}}}\) ટુકડા નો વેગ \(\mathop {{{\text{v}}_{\text{1}}}}\limits^ \to \,\, = \,\,9\,\,\hat i\,\,m/s,\,\,{{\text{m}}_{\text{2}}}\,\)
ટુકડા નો વેગ \(\,\mathop {{{\text{v}}_{\text{2}}}}\limits^ \to \,\, = \,\,12\,\,\hat j\,\,\,m/s,\,\,{{\text{m}}_{\text{3}}}\) ટુકડા નો વેગ \(\mathop {{{\text{v}}_{\text{3}}}}\limits^ \to \,\, = \,\,?\)
વેગમાં સંરક્ષણ ના નિયમ મુજબ \(\,{\text{M}}\,\,\mathop {\text{v}}\limits^ \to \,\, = \,\,{{\text{m}}_{\text{1}}}\,\mathop {{v_1}}\limits^ \to \,\, + \,\,\,{m_2}\,\mathop {{v_2}}\limits^ \to \,\, + \,\,{m_3}\,\mathop {{v_3}}\limits^ \to \)
\(0\,\, = \,\,m\,(9\,\,\hat i)\,\, + \,\,m\,\,(12\,\,\hat j)\,\, + \,\,m\,\,\mathop {{v_3}}\limits^ \to \,\,\)
(બોમ્બ પ્રારંભ માં સ્થિર છે)
\(\therefore \,\,\mathop {{{\text{v}}_{\text{3}}}}\limits^ \to \,\, = \,\, - \,\,9\,\,\hat i\,\, - \,\,12\,\,\hat j\,\,\,\,\,\,\,\therefore \,\,\left| {\mathop {{v_3}}\limits^ \to } \right|\,\, = \,\,\,\sqrt {{{( - 9)}^2}\, + \,\,{{( - 12)}^2}} \,\,\)
\( = \,\,\sqrt {81\,\, + \,\,144} \,\,\,\,\therefore \,\,\,\,\left| {\mathop {{v_3}}\limits^ \to } \right|\,\, = \,\,15\,\,m\,\,{s^{ - 1}}\)
વિધાન $1$: ઘોડાગાડી ને તમે ધક્કો મારો તો તે ચાલતી નથી પરંતુ તે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં બળ લગાવીને તમને ધકેલે છે.
વિધાન $2$: વિધાન $1$ માં જણાવેલા બળો એકબીજા ની અસરને નાબૂદ કરે છે તેથી ઘોડાગાડી ચાલતી નથી