Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્તંભ$- I$ એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ$- II$ એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ$-I$ અને સ્તંભ$-II$ ને યોગ્ય સંબંધોથી મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષ અને એમીટર સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ $R$ સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડવામાં આવે છે.$R$ના એેક મુલ્ય માટે,મીટર એ $0.3\,A$ અને $0.9\,V$ વાંચે છે.$R$ના અન્ય મુલ્ય માટે, $0.25$ અને $1.0\,V$ વાંચે છે.કોષના આંતરિક અવરોધનું મુલ્ય ........ $\Omega$ હોઈ શકે.
બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય $5\,\Omega$ ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ $...........\Omega$ હશે.
બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$ નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?
$R$ અવરોધ ધરાવતા,એક સમાન તારને $V _0$ જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર $P_1$ છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને $V_0$ જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર $P _2$ વિખેરીત થતા પાવરનો ગુણોત્તર $P _2$ અને $P _1$ નું મૂલ્ય $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?