Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિમાં, $\mathrm{R}_1=10 \Omega, \mathrm{R}_2=8 \Omega, \mathrm{R}_3=4 \Omega$ અને $\mathrm{R}_4=8 \Omega$ છે. બેટરી આદર્શ અને તેને $12 \mathrm{~V}$ emf છે. પરિપથ માટે સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પડાતો પ્રવાહ અનુક્મે. . . . . . . . હશે.
$5 \mu F$ કેપેસીટર ધરાવતું નીચેનું પરિપથ, દર્શાવ્યા મુજબ $50 \mu C$ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. $t=0$ પર સ્વિચ બંધ કરવામાં આવે છે. $t=0$ પર $2\,M \Omega$ અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મુલ્ય $...........\mu A$ છે.
$0\,^oC$ તાપમાને પ્લેટીનીયમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5$ ઓહમ છે $100\,^oC$ અને તાપમાને $5.75$ ઓહમ છે. અજ્ઞાત તાપમાને તેનો અવરોધ $5.15 $ ઓહમ છે. તો અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.
કોઇ અવરોધ $R$ માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય $t $ સાથે $ Q=at-bt^2 $ અનુસાર બદલાય છે.જયાં $a $ અને $b$ ઘન અચળાંકો છે. $R$ માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?