તેનો સમતુલ્ય અવરોધ \({R_1}\,\, = \,\,\frac{{2\,\, \times \,\,6}}{{2\,\, + \,\,6}}\,\, = \,\,\frac{{12}}{8}\,\, = \,\frac{3}{2}\,\, = \,\,1.5\,\,\Omega \)
હવે, \(R_1\) સાથે \(1.5\,\Omega\) નો અવરોધ શ્રેણીમાં છે.
તેનો સમતુલ્ય અવરોધ \(R_1\) \(= 1.5 + 1.5 = 3\,\Omega\)
હવે, \(R_2\) સાથે \(3\,\Omega\) નો અવરોધ સમાંતરમાં છે.
તેનો સમતુલ્ય અવરોધ \({R_3}\,\,\, = \,\,\,\frac{{3\,\, \times \,\,3}}{{3\,\, + \,\,3}}\,\, = \,\,\,\frac{9}{6}\,\,\, = \,\,\,\frac{3}{2}\,\,\, = \,\,1.5\,\,\Omega \)
બેટરીમાંથી મળતો પ્રવાહ \(I\,\, = \,\,\frac{V}{{{R_3}}}\,\, = \,\,\,\frac{9}{{1.5}}\,\,\, = \,\,\,6\,\,A\,\,\)