MCQ
$a$ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય ?
  • A
    $n(a + b)$
  • B
    $\frac{n}{2}\,(a\, + \,b)$
  • C
    $(n + 1) (a + b)$
  • D
    $\frac{{(n + 1)}}{2}\,(a\, + \,b)$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0.125125125 ....... $ નું અપૂર્ણાક મૂલ્ય મેળવો
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\tan x - \sin x}}{{{x^3}}} = $
જો $z$ એ એક સંકર સંખ્યા છે કે જેથી  $| z | = 4$ અને $arg \,(z) = \frac {5\pi }{6}$ થાય તો $z$ ની કિમત મેળવો 
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{2}{x}\log (1 + x) = . . .$
જો $f'(2)=6$ અને $f'(1) = 4 $ તો $\mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(2h + 2 + {h^2}) - f(2)}}{{f(h - {h^2} + 1) - f(1)}} = $
ધારોકે વર્તુળ $C_1: x^2+y^2-2(x+y)+1=0$ અને $C_2$ એ કેન્દ્ર $(-1,0)$ પર તથા ત્રિજયા $2$ વાળુ એક વર્તુળ છે. જે $C_1$ અને $C_2$ ની સામાન્ય જીવાની રેખા એ $y$-અક્ષને બિંદુ $P$ પર છેદે, તો $C_1$ ના કેન્દ્ર થી $P$ ના અંતર નો વર્ગ ........... છે. 
 $tan^{-1} (\frac{sin2 -1}{cos2})$ = 
જો $486$ અને $2\over3$ વચ્ચે $5$ સમગુણોત્તર મધ્યકો આવેલા હોય તો ચોથો સમગુણોત્તર મધ્યક કયો હોય ?
બિંદુ $(0,0)$ માંથી બિંદુઓ $(a\cos \alpha ,a\sin \alpha )$ અને $(a\cos \beta ,a\sin \beta )$ ને જોડતી રેખાપર દોરવામાં આવેલ લંબપાદના યામ મેળવો.
કોઈ વ્યકિત ઉગમબિંદુથી ઉતર-પૂર્વમાં  $3$  યુનિટ અંતર કાપે છે. ત્યાંથી તે ઉતર-પશ્ચિમમાં  $4$  યુનિટ અંતર ચાલે છે. અને $P$  બિંદુ પર પહોંચે છે. તો આર્ગન્ડ આકૃતિમાં  $P$   ની જગ્યા.