$A, B$ અને $C$ ધાતુઓ માટે વર્ક ફંકશન $1.92 \,eV, 2.0\,eV$ અને $5 \,eV$ છે. આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ, $4100 \;\mathring A$ તરંગલંબાઇ ઘરાવતું વિકિરણ આપાત કરતાં કઈ ધાતુમાંથી ફોટો ઇલેકટ્રોનનું ઉત્સર્જન થાય?
A
એકપણ નહીં
Bમાત્ર $A$ માં
Cમાત્ર $A$ અને $B$ માં
D$A,B $ અને $C$ બધી ધાતુ માથી
AIPMT 2005, Easy
Download our app for free and get started
c (c) Energy of incident radiations (in \(eV\)) \( = \frac{{12375}}{{4100}} = 3.01\,eV\)
Work function of metal \(A\) and \(B \) are less then \(3.01eV\), so \(A\) and \(B\) will emit photo electrons.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફોટો સંવેદી સપાટી પર $4000\ Å$ તરંગ લંબાઈવાળો પ્રકાશમાં પાડવામાં આવે છે. ઋણ $2\ V$ ઉત્સર્જિત ઇલેકટ્રોનને રોકતું હોય તો દ્રવ્યનું વર્ક ફંકશન.... $(h = 6.6 \times 10^{-34}Js, e = 1.6 \times 10^{-19}\ C, c = 3 \times10^8\ ms^{-1})$
જ્યારે કોઈ ફોટો સંવેદી સપાટીને $v$ જેટલી આવૃત્તિ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે ફોટો-પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ (સ્થિતિમાન) $-V_o/2$ મળે છે. જ્યારે સપાટીને $v/2$ જેટલી આવૃત્તિ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $-v_o$ મળે છે. આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ ______ હશે.
ધાતુની સપાટી પર એક $6\ eV$ ઊર્જા વાળો ફોટોન આપાત થાય છે. જેનું કાર્ય વિધેય $2\ eV$ છે. ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકાવવા માટે લાગુ પાડેલ ન્યૂનત્તમ રિવર્સ સ્થિતિમાન ........ $V$ છે.