\( \Rightarrow \,\,{K_{\max }}\, = \,\,3\,\,h{\nu _0}\)
$A.$ સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે.
$B.$ આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે.
$C.$ ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$D.$ ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.
વિધાન $I$ : સમાન રેખીય વેગમાન ધરાવતાં બે ફોટોનને સમાન તરંગલંબાઈઓ છે.
વિધાન $II$ : જે ફોટોનની તરંગલંબાઈ ઘટે તો ફોટોનનું વેગમાન અને ઊર્જા પણ ઘટે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.