તબક્કો $: I :$ $2A $ $\rightleftharpoons$ $ X $ ઝડપી.
તબક્કો $II :$ $X + B $ $\rightleftharpoons$ $Y$ ધીમી
તબક્કો $III :$ $Y + B$ નીપજ ઝડપી આખી પ્રક્રિયા કયા નિયમ પર આધારિત છે ?
ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $800^{\circ} C$ એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
| Run | $H2$ નું પ્રારંભિક દબાણ / $kPa$ | $NO$ નું પ્રારંભેક દબાણ / $kPa$ | પ્રારંભિક વેગ $\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )$ |
| $1$ | $65.6$ | $40.0$ | $0.135$ |
| $2$ | $65.6$ | $20.1$ | $0.033$ |
| $3$ | $38.6$ | $65.6$ | $0.214$ |
| $4$ | $19.2$ | $65.6$ | $0.106$ |
$NO$ ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છે