\({I_O} = \,\,\,\frac{M}{{12}}\,\,\,({a^2} + {b^2})\)
પરંતુ ચોરસ તકતી માટે, \(a=b\) હોવાથી,
આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(C\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,
\( I = I_O + Md^2\)
\( = \,\,\frac{{M{a^2}}}{6}\,\, + \,\,M\,\,{\left( {\frac{a}{{\sqrt 2 }}} \right)^2}\,\,\,\, = \,\,\frac{{M{a^2}}}{6}\,\, + \,\,\,\frac{{M{a^2}}}{2}\,\, = \,\,\frac{8}{{12}}\,\,M{a^2}\)
\( = \,\,\,\frac{2}{3}\,\,M{a^2}\)