$R$ : જીવાણુમાં કોષવિભાજનથી સર્જાતા કોષો સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલા હોય છે.
$R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.
$R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
$R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.