એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:
  • A$  40$ થી $60$
  • B$  02$ થી $100$
  • C$  20$ થી $40$
  • D$  10$ થી $20$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા....દ્વારા જાળવવામાં આવે છે.
    View Solution
  • 2
    $S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચનાઓ ગ્રેનમ કહેવાય છે.

    $R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

    View Solution
  • 3
    વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

    કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 4
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$ સૂચિ $II$
    $A.$  અક્ષ સૂત્ર $I.$  તારાકેન્દ્ર
    $B.$   ગાડાના પૈડા જેવી રચના $II.$  પ્ક્ષ્મો અને કશા
    $C.$  ક્રિસ્ટા $III.$  રંગસૂત્ર
    $D.$  સેટેલાઈટ $IV.$  કણાભસૂત્ર

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    હરિતકણના રંજકવિહીન ભાગને  ......કહે છે.
    View Solution
  • 6
    સુકોષકેન્દ્રી કોષ પાસે ........
    View Solution
  • 7
    પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષોમાં કઈ અંગિકા સૌથી વધુ પ્રમાણમાં હાજર હશે ?
    View Solution
  • 8
    તારાકેન્દ્ર એ ..........
    View Solution
  • 9
    ગ્રામ નેગેટિવ જીવાણુ એટલે...
    View Solution
  • 10
    આદિકોષકેન્દ્રીય કોષોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?
    View Solution