$R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.
| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | લીલ | $I$ | ગેરહાજર |
| $Q$ | ફૂગ | $II$ | કાઈટીન |
| $R$ | વનસ્પતિ | $III$ | સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પ્રોટીન, પેકિટન |
| $S$ | પ્રાણી | $IV$ | સેલ્યુલોઝ, ગેલેકટન્સ, મેનોઝ, $CaCO _3$ |
| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | પ્રસરણ | $I$ | ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે |
| $Q$ | સાનુકુલિત વહન | $II$ | ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન |
| $R$ | સક્રિય વહન | $III$ | ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર |