એજ રીતે પાછા ફરતા પાણીનું રેખીય વેગમાન \(Pr = AV^2 \rho\)
હવે વેગમાનનાં \(x\) અને \(y\) ઘટાડો લેતા, પાણીનાં વેગમાનમાં દર સેકંડે થતો ફેરફાર \(Pi cos \theta + Pr cos \theta = 2Av^2 \rho cos \theta \)
બળની વ્યાખ્યા મુજબ દીવાલ પર લાગતુ બળ \(= 2Av^2 \rho cos \theta\)