$Ea$ પુરોગામી = $180$ કિલો જૂલ મોલ$^{-1}$
$Ea$ પ્રતિગામી = $200$ કિલો જૂલ મોલ$^{-1}$
ઉદ્દીપક હાજરીમાં, પુરોગામી = $180 - 100 = 80$ કિલો જૂલ મોલ$^{-1}$ પ્રતિગામી $= 200 - 100 = 100$ કિલો જૂલ મોલ$^{-1}$
$\Delta H =$ $Ea$ પુરોગામી - $Ea$ પ્રતિગામી $= 80 - 100 = -20$ જૂલ મોલ$^{-1}$
$CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$
$298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.
| પ્રક્રમ | $\Delta H / kJ\,mol ^{-1}$ | $\Delta S / J K^{-1}$ |
| $A$ | $-25$ | $-80$ |
| $B$ | $-22$ | $40$ |
| $C$ | $25$ | $-50$ |
| $D$ | $22$ | $20$ |