$CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$
$298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.
\(\Delta G_{r}=\Delta G_{f}\left(C O_{2}, g\right)+2 \Delta G_{f}\left(H_{2} O, l\right)-\)\(\Delta G_{f}\left(C H_{3} O H, l\right)-\frac{3}{2} \Delta G_{f}\left(O_{2}, g\right)\)
\(=-394.4+2(-237.2)-(-166.2)-0\)
\(=-394.4-474.4+166.2\)
\(=-702.6 \mathrm{kJ}\)
\(\%\) efficiency \(=\frac{702.6}{726} \times 100=97 \%\)
$(A)$ $0^{\circ} C$ પાણી નું બરફ બનવું
$(B)$ $-10^{\circ} C$ પાણી નું બરફ બનવું
$(C)$ $N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )$
$(D)$ $CO ( g )$ નું શોષણ અને લેડ ની સપાટી
$(E)$ $NaCl$ નું પાણી માં ઓગાળવું
$Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)$
$300\,K$ એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી $\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}$ માં કેટલા .............. $\mathrm{kJ}$ થશે?
$[R=8\,J\,K^{-1}\,mol^{-1}$ અને $F=96,000\,C\,mol^{-1}]$
$3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}$, is $.....\,kJ \,mol ^{-1}$