Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIઅંધેરી નગરી1 Mark
Question
આ નગરીને 'અંધેરી' શા માટે કહી છે ?
✓
Answer
અંધેરી નગરીના ગંડુ રાજાના રાજ્યમાં બધી વસ્તુ એક જ ભાવે વેચાય છે. ત્યાં શાકભાજી અને ખાજાં બંને એક ટકે શેરના ભાવે વેચાય છે. ગંડુ રાજાના રાજ્યમાં સારી અને ખરાબ વસ્તુના વેચાણમાં વિવેક ન હોવાથી, સમજણભરી કોઈ વ્યવસ્થા ન હોવાથી આ નગરીને અંધેરી કહી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.