વિધાન $-1$ : એક $m$ દળનાં પદાર્થને $a$ બાજુવાળા ધનના કેન્દ્રમાં રાખ્યો છે. ધનની બાજુમાંથી પસાર થતા ગુરત્વાકર્ષી ક્ષેત્રના ફલક્સનું મૂલ્ય $4 \pi GM$ छे.
વિધાન $-2$ : બિંદુવત ઉદગમને કારણે ત્રિજ્યાવર્તી ક્ષેત ઉદ્ભવે છે. જે ઉદગમથી $r$ અંતરે $\frac{1}{ r ^{2}}$ ના સમપ્રમાણમાં હોય છે. ક્ષેત્રનું ફલક્સ ફક્ત ઉદગમ પર આધારિત છે, નહિ કે ઉદ્દગમની આસપાસની સપાટી કे કવચની સાઈઝ અથવા આાકાર પર.
કથન $I :$ પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે.
કથન $II$ : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ $h$ અને ઉંડાઈ $d$ પર $h = d$ હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.