આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
  • A$\Delta H_{mix} = 0$
  • B$\Delta U_{mix} = 0$
  • C$\Delta P = P_{obs} -P_{calculated \,by \,Raoult's\, law} = 0$
  • D$\Delta G_{mix} = 0$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
d
The concept of an ideal solution is fundamental to chemical thermodynamics and its applications, such as the use of colligative properties. An ideal solution or ideal mixture is a solution in which the enthalpy of solution \(\left(\Delta H _{\text {solution }}= O \right)\) is zero. As the enthalpy of the solution nears zero, the solution becomes more ideal.

Since the enthalpy of mixing (solution) is zero, the change in Gibbs energy on mixing is determined solely by the entropy of mixing ( \(\Delta S _{\text {solution }}\) ).

So the \(\Delta G\) is not zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $29.2\%\,\, (w/w)$  $HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 $ ગ્રામ $mL^{-1}$ તો $HCl$  નો અણુભાર $ 36.5$  ગ્રામ મોલ$^{-1}$ હોય તો $ 200$  મિલી $0.4\,M $ $HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ (મિલી) કેટલું થાય ?
    View Solution
  • 2
    $H _{2}, He$ અને $O _{2}$  દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન $T$ પરકદ $V$  ના સિલિન્ડરમાં બંધ છે.$H _{2}$  નું આંશિક દબાણ $2$ atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ $.......atm$
    View Solution
  • 3
    $273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
    View Solution
  • 4
    કયું સૌથી મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 6
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?
    View Solution
  • 8
    $750$  મિલી $ 0.5\,(N)\ HCl $ સાથે $250$ મિલી $2\,(M)\ HCl$ સાથે મિશ્રણ દ્વારા બનતા દ્રાવણની મોલારીટી ........... $M$ થાય.
    View Solution
  • 9
    $1.80 \,g$ દ્રાવ્ય $A$ને $62.5\,cm^3$ ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ $155.1 \,K$ માલુમ પડ્યું. તો દ્રાવ્ય $A$નું મોલર દળ $....\,g mol ^{-1}$માં શોધો.

    (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ $156.0\, K$, ઈથેનોલની ધનતા $0.80\, g\, cm ^{-3}$, ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00\, K\, kg \,mol ^{-1}$ )

    View Solution
  • 10
    સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે ?
    View Solution