Question
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.

Answer

આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો:
  1. દરેક પ્રશ્નાવલી સાથે તેને સબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે.
  2. પ્રશ્નો ની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ.પ્રશ્નો ની સંખ્યા ઓછી રાખવાથી ઉતરદાતા પાસેથી સારા પ્રતિસાદ મળવાની ની શક્યતા રહે છે.
  3. પ્રશ્નાવલિ માં પ્રશ્નો ની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ.
  4. લાંબી પ્રશ્નાવલિ ઉતરદાતા ને ખાસ કરીને પાછળ ના ક્રમના પ્રશ્નોના સાચા ઉતર આપવા બિનઉત્સાહી રહે છે.
  5. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ.
  6. પ્રશ્નોના ના ક્રમ સામાન્ય પ્રશ્નો થી શરુ કરીને અભ્યાસ સબંધી ચોક્કસ પ્રશ્નો તરફ નો હોવો જોઈએ.
  7. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.દા.ત.,ઉતરદાતા ના લગ્નજીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે.
  8. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવો જોઈએ.
  9. જે પ્રશ્નોના જવાબ હા/ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ પરંતુ જે પ્રશ્નો ના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્વિમાપી આકૃતિ વિશે ટૂંકનોંધ લખો.
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $r=\frac{1}{3}, \mathrm{S}_{4}=\frac{80}{27}$ હોય, તો $a$ અને $\mathrm{T}_{6}$ શોધો.
ત્રણ ધન સંખ્યાઓ $k+2, k+7, k+17$ ગુણોત્તર શ્રેણીમાં છે, તો k શોધો.
એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રૉનિક્સની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલાં ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે. કોઈ એક વર્ગ $60 - 70$ હોય તેવું નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો તેમજ તે પરથી
$(i)$ સૌથી વધુ ઉપકરણો વેચાયાં હોય તેવા દિવસોની સંખ્યા કહો.
$(ii)$ સૌથી વધુ દિવસ કેટલાં ઉપકરણોનું વેચાણ થયું હશે તે જણાવો.
$54$ $58$ $52$ $73$ $57$
$44$ $34$ $40$ $82$ $88$
$39$ $46$ $64$ $49$ $53$
$80$ $36$ $85$ $66$ $58$
$75$ $34$ $57$ $68$ $61$
$41$ $62$ $72$ $80$ $81$
દિવસ દરમિયાન વેચાયેલ ઉપકરણોની સંખ્યા જે અસતત ચલ છે. પરંતુ અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, એક વર્ગ $60 - 70$ હોય તેવું નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ બનાવો.
જો $f(x)=x^4+4^x-x^3-3^x$, તો $2 f(3)-3 f(2)$ ની કિંમત શોધો.
જો $f(x)=3 x^{2}-4 x+36$ હોય, તો $1$ ની કઈ કિંમત માટે $f (3x) = 3f (x)$ થાય $?$
પદિક નિદર્શનના લાભ જણાવો.
$(\sqrt{3}+1)^{6}+(\sqrt{3}-1)^{6}$ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
કોષ્ટક-રચના એટલે શું ? તેના ઉપયોગો લખો.
એક મોટરકારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટરકારમાં ગોઠવી શકાય ?