Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ3 Marks
Question
પદિક નિદર્શનના લાભ જણાવો.
✓
Answer
જે નિદર્શનમાં નિદર્શમાં પસંદ થતો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને બાકીના એકમો આપોઆપ એકમોની યાદીની શ્રેણીમાંથી કોઈ ચોક્કસઅંતરે એક પછી એક એમ પસંદ થાય છે.
તેને પદિક નિદર્શન કહે છે.
તેના લાભ નીચે પ્રમાણે છે.
લાભ :
નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ કર્યા વિના સરળતાથી કરી શકાય છે.
નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે સરખા અંતરે ફેલાયેલા હોય છે.
ઓછા સમયમાં અને ઓછા શ્રમ દ્વારા નિદર્શની પસંદગીનું કાર્ય પૂર્ણ થઈ શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.