Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
દધીચિએ પોતાના પ્રાણ કેવી રીતે છોડયા?
✓
Answer
"ત્રણ લોકમાં સૌ કોઈનું કલ્યાણ હો! શાંતિ! શાંતિ! શાંતિ!" - એમ બોલીને દધીચિ ત્રઋપિએ પદ્માસન વાળી આંખ બંધ કરી પ્રભુસ્મરણ શરૂ કર્યું. વૃક્ષ પરથી પાકું કળ ખરી પડે કે મોર પોતાની પાંખમાંથી પીંછું ખેરવે તેમ પ્રભુસ્મરણ કરતાં કરતાં દધીચિ ઋષિનો દેહ ઢળી પડયો. તેમના પવિત્ર પ્રાણ ભગવાનમાં સમાઈ ગયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.