Question
સૌને કઈ વાતનું કુતૂહલ હતું? શા માટે?

Answer

બધી જ કૃતિઓ સરસ અને વૈવિધ્યપૂર્ણ રીતે રજૂ થઈ હતી. તેથી વિનુદાદા પહેલો નંબર કોને આપશે એ જાણવાનું સૌને કુતૂહલ હતું. કારણ કે સ્વાભાવિક રીતે જ સૌને પોતાની કૃતિનો નંબર આવે એવી અંદરની ખેવના હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free