Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીજીવતી દીવાદાંડી2 Marks
Question
આઇડા માટે ગૌરવની ક્ષણ કઈ હતી?
✓
Answer
બે નવયુવાન સૈનિકોને તોફાની સમુદ્રમાંથી બચાવીલીધા પછી ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ પુલિસીઝ સિપસન ગ્રાન્ટે છેક લાઇટહાઉસમાં જઈને તેની મુલાકાત લીધી એ ક્ષણ આઇડા માટે ગૌરવની હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.