\({m_{He}} \times \,\,{V_{He}} = \,\,{m_d}{V_d}\) અથવા
\(\,4\,{V_{He}} = \,\,2\,\, \times \,\,500\,\,\,\,\, \Rightarrow \,\,{V_{He}} = \,\,250\,\,V\)
(he $=1245 \mathrm{eVnm}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
કથન $I$ : ફોટોઈલેકટ્રીક અસરમાં સ્ટોપિગ પોટેન્શિયલ પ્રકાશ ઉદગમના પાવર પર આધાર રાખતો નથી.
કથન $II$ : આપેલ ધાતુ માટે ફોટો ઇલેકટ્રોનની ગતિઉર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.
( ફોટોનની ઊર્જા $ = \frac{{1240}}{{\lambda {\rm{(in\, nm)}}}}\,eV$)