સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $12 \,{cm}$ અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $15 \,{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ $8 \,{cm}$ અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા $(cm)$ દૂર બનશે?
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
$40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?