આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $ad$ શાખામાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
  • A$1.77$
  • B$0.67$
  • C$1.1$
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
c
This is a balanced wheatstone bridge circuit. Therefore, we can drop \(10 \,\Omega\) resistance across points band d for the further analysis of the bridge. In This case, combination of resistances in upper and lower branches are in series with equivalent resistances \(15 \,\Omega\) and \(9 \,\Omega\) respectively. These equivalent resistances are connected in parallel across junction \(\mathrm{a}\) and \(\mathrm{c}.\) Thus equivalent resistance of the circuit \(-\)

\(\frac{1}{\mathrm{R}_{\mathrm{eq}}}=\frac{1}{15}+\frac{1}{9}\) or \(\quad \mathrm{R}_{\mathrm{eq}}=\frac{(15)(9)}{15+9}=\frac{135}{24}=5.62\, \Omega\)

Current through circuit i \(=\frac{10}{5.62}=1.78 \mathrm{\,A}\)

If current through upper and lower branches of the network are \(\mathrm{i}_{1}\) and \(\mathrm{i}_{2}\), then according to Kirchoff's function law \(-\)

\(\mathrm{i}_{1}+\mathrm{i}_{2}=1.78 \mathrm{\,A}\)

and \(\left(\mathrm{V}_{\mathrm{a}}-\mathrm{V}_{\mathrm{b}}\right)+\left(\mathrm{V}_{\mathrm{b}}-\mathrm{V}_{\mathrm{c}}\right)=\left(\mathrm{V}_{\mathrm{a}}-\mathrm{V}_{\mathrm{d}}\right)+\left(\mathrm{V}_{\mathrm{d}}-\mathrm{V}_{\mathrm{c}}\right)\)

or \(\quad \mathrm{i}_{1}(5+10)^{3 / 4}\, \mathrm{i}_{2}(3.0+6.0)\) or \((15) \mathrm{i}_{1}=(9.0) \mathrm{i}_{2}\)

On solving, we get \(-\) \(\mathrm{i}_{1}=0.67 \mathrm{\,A}\) and \(\mathrm{i}_{2}=1.1 \mathrm{\,A}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $18\,volts$ $ emf$ અને $2\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને બીજી $12\,volts$ $ emf$ અને $1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. વોલ્ટમીટર $V$ નું અવલોકન  ......... $volt$ થાય.
    View Solution
  • 2
    એક ઈલેકટ્રોન $10\ cm.$ ત્રિજ્યાના વર્તૂળ પર $4 \times 10^6 \,m/sec$ ની અચળ ઝડપથી ગતિ કરે છે વર્તૂળ પરના કોઈ બિંદુએ વિધુતપ્રવાહ શોધો.
    View Solution
  • 3
    આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, $AB (10\, m$ લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન $E$ એ $E_1$ અને $E_2$ કરતાં પણ વધારે છે. કળ $K_1$ (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ $J_1$ આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે $K_1$ ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી $(E_1)$ ને બદલે બીજી બેટરી $(E_2)$ જોડવામાં આવે છે, જ્યારે $K_2$ બંધ છે. હવે ગેલ્વેનોમીટર $J_2$ સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે $\frac{ E _{1}}{ E _{2}}$ નું મૂલ્ય $\frac{ a }{ b }$ થશે જ્યાં $a=.............$ છે.
    View Solution
  • 4
    એક મોટા મકાનમાં $40$ $W$ ના $15$ ગોળા,$100$ $W $ ના $5$ ગોળા,$80$ $W$ નાં $5$ પંખા અને $1$ $kW$ નું $1$ ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્‍ગમનો સ્થિતિમાન $220$ $ V $ છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. $A$ નો હશે.
    View Solution
  • 5
    આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરી સાથે $R$ અવરોધ જોડેલ છે $R$ અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ...
    View Solution
  • 6
    ચોરસ લૂપ બનાવવા માટે $16\, \Omega$ વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે $9 \,{V}$ અને $1 \,\Omega$ નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.......\,\times 10^{-1} \,{V}$ હશે.
    View Solution
  • 7
    $E_1$ અને $E_2$ $emf$ના બે કોષો $\left(E_1 > E_2\right)$ ને સ્વતંત્ર રીતે પોટેન્શીયમીટર સાથે જોંડામાં આવે છે. અને તેમને અનુરૂપ બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ અને $500\,cm$ હોય,તો $\frac{E_1}{E_2}$ ગુણોતર કેટલો છે.
    View Solution
  • 8
    એક પોલા નળાકાર વાહકની લંબાઇ $3.14\,m$ છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $4\,mm$ અને $8\,mm$ છે.વાહકનો અવરોધ $n \times 10^{-3}\,\Omega$ છે.જો દ્રાવ્યની અવરોધકતા $2.4 \times 10^{-8}\,\Omega m$ હોય તો $n$ નું મૂલ્ય $............$ છે.
    View Solution
  • 9
    એક મીટરબ્રીજમાં, $1\,m$ લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ $R$ નો લંબાઈ  $l$ સાથેનો ફેરફાર $\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell  }}$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ $P$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ $AP$ કેટલા .................. $m$ હશે?
    View Solution
  • 10
    પાંચ અવરોધો ધરાવતા એક પરિપથને $12\,V\,emf$ સાથે. બેટરી સાથે આકૃતિમાં  દર્શાવ્યા મુજબ જોડલ છે. તો $4\,\Omega$ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.........V$  છે.
    View Solution