એક મોટા મકાનમાં $40$ $W$ ના $15$ ગોળા,$100$ $W $ ના $5$ ગોળા,$80$ $W$ નાં $5$ પંખા અને $1$ $kW$ નું $1$ ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન $220$ $ V $ છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. $A$ નો હશે.
Download our app for free and get started