Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $h$ ઊંચાઈ પર $m$ દળનો ભાર તવા પર પરે છે જે સ્પ્રિગથી લટકાવેલ છે. જો સ્પ્રિગ અચળાંક $k$ હોય અને તવાનું દળ શૂન્ય હોય અને દળ $m$ એ તવાની સાપેક્ષમાં ઉછળે નહી, તો કંપનનો કંપનવિસ્તાર $............$
જો સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને $x=5 \sin \left(\pi t+\frac{\pi}{3}\right) m$ દ્વારા રજૂ કરી શકાય તો, ગતિ માટે કંપ વિસ્તાર અને સમયગાળો (આવર્તાળ) અનુક્રમે. . . . . . . . .હશે.
જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર $\frac{x}{8}$ છે, જ્યાં $x=$__________.
એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર $x= A \sin \omega t$ છે. ધારો કે $T$ તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા $(U)$ - સમય $(t)$ ના વક્રનો ઢાળ, જ્યારે $t=\frac{T}{\beta}$ થાય ત્યારે, મહતમ થાય છે. $\beta$નું મૂલ્ય $..............$ છે.
$m$ દળ લટકાવેલ સ્પ્રિંગ $2$ સેકંડના આવર્તકાળથી દોલનો કરે છે. તેના દળમાં $2 \,kg$ નો વધારો કરવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $1\, sec$ જેટલો વધે છે તો શરૂઆતનું દળ $m$ કેટલા $kg$ હશે?
$ x = - A $ અને $ x = + A $ વચ્ચે એક કણ સરળ આવર્તગતિ કરે છે. $0$ થી $ \frac{A}{2} $ જવા માટે લાગતો સમય $ {T_1} $ અને $ \frac{A}{{2\;}} $ થી $A$ જવા માટે લાગતો સમય $ {T_2} $ હોય તો
જો કોઈ સમયે સરળ આવર્તગતિ કરતાં દોલકનું સ્થાનાંતર $0.02\;m$ અને પ્રવેગ $2\; m/s^2$ ને બરાબર થાય, તો દોલકની કોણીય આવૃત્તિ ($rad\,{s^{ - 1}}$ માં) કોને બરાબર થાય?
$100\,cm$ લંબાઈ અને $250\,g$ લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક $10\,cm$ કંપવિસ્તારથી $S.H.M.$ કરે છે.દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ હોવાનું જણાયું છે. $x$ ની કિંમત ............. છે.