આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\, cm$ બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા $L$ ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ $1\, cms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે $L$ નો અમુક ભાગ તેના સમતલને લંબ $1\, T$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો $L$ નો અવરોધ $1.7\,\Omega $ હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......$\mu A$ હશે?
  • A$115$
  • B$170$
  • C$60$
  • D$150$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
since it is a balanced wheatstone bridge, its equivalent resistance \(=\frac{4}{3}\, \Omega\) 

\(\varepsilon=\mathrm{B} \ell \mathrm{v}=5 \times 10^{-4}\, \mathrm{V}\)

So total resistance 

\(\mathrm{R}=\frac{4}{3}+1.7 \approx 3\, \Omega\)

\(\therefore \quad \mathrm{i}=\frac{\varepsilon}{\mathrm{R}} \approx 166\, \mu \mathrm{A} \approx 170\, \mu \mathrm{A}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n$ આંટા અને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને $B$ જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને $\omega $ જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો $emf$ પ્રેરિત થશે?
    View Solution
  • 2
    $R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગાળાઓને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. જે $R_{1}>>R_{2}$ હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ $M$ $......$ના સમપ્રમાણમાં હશે.
    View Solution
  • 3
    ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ અને ગૌણ આંટાની સંખ્યા $280$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4\, A$ હોય તો ગૌણ ગૂચળામાં વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    $ABCDEFA$ લૂપના છ શિરોબિંદુ $\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),$$\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)$ અને $\mathrm{F}(0,0,5)$ છે. તે $\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ $\mathrm{ABCDEFA}$ માથી પસાર થતું ફ્લક્સ ($Wb$ માં) કેટલું હશે?
    View Solution
  • 5
    કેટલાક ગેલ્વેનોમીટરોના સ્થિત સળિયા અચુંબકીય ધાત્વિય પદાર્થમાંથી બનાવવામાં આવેલા છે. ધાત્વિય પદાર્થનું કાર્ય છે.
    View Solution
  • 6
    કોઇલનો આત્મપ્રેરકત્વ $10\, H$ અને $5\, Ω$ અવરોધ છે,તેને $5\,V$ ની બેટરી સાથે જોડતાં $2 \,sec$ પછી કેટલો પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 7
    $(x - y)$ સમતલમાં એક લંબચોરસ, એક ચોરસ, એક વર્તુળાકાર અને લંબગોળાકાર લૂપ $\overrightarrow{V}=v \hat{i}$ ના અચળ વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ રહ્યા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઋણ $z$ અક્ષ ની દિશામાં છે. ક્ષેત્રમાંથી બહાર આવવાની પ્રક્રિયામાં, આ લૂપમાં પ્રેરિત $e.m.f.$ અચળ રહેશે નહીં
    View Solution
  • 8
    ટ્રાન્સફોર્મરમાં કઇ ભૌતિક રાશિ બદલાતી નથી.
    View Solution
  • 9
    જો $N$ કોઈલના આંટાની સંખ્યા હોય, તો  તેનું આત્મપ્રેરકત્વ કઈ રીતે બદલાય?
    View Solution
  • 10
    $2m$ લંબાઇ ધરાવતો સળિયો $100\, radian/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,ચુંબકીયક્ષેત્ર $0.3\, Tesla$ હોય,તો સળિયાના બે છેડા વચ્ચે કેટલો $emf$ ......$V$ ઉત્પન્ન થાય?
    View Solution