આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટ્રોલી એ ઢોળાવવાળી સપાટી પરથી મુક્તપતન કરી રહી છે. ટ્રોલીની છતનો લોલકની દોરી સાથેનો ખૂણો $(\alpha)$ એે શેના બરાબર છે
  • A$\theta^{\circ}$
  • B$90^{\circ}-\theta^{\circ}$
  • C$90^{\circ}$
  • D$0^{\circ}$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

Component of tension force along the plane \(= T \cos \alpha\)

Component of weight along the plane \(= mg \sin \theta\)

Acceleration of the car = Acceleration of the bob in the car as the bob is in equilibrium in frame of the car

So, net force along the plane

\(m g \sin \theta+T \cos \alpha=m a\)

\(mg \sin \theta+ T \cos \alpha= m (g \sin \theta)\)

\(T \cos \alpha=0\)

But \(T\) is not equal to zero so,

\(\cos \alpha=0\)

Then,

\(\alpha=90^{\circ}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $2800 kg$ દળની ટ્રક  $15 m/s $ ની ઝડપથી ગતિ કરે છે. તેના પર $500N$ જેટલું ઘર્ષણ પ્રતિબળ અને $1200 N$ જેટલું પુરોગામી બળ લાગે છે. તો $10 $ સેકન્ડમાં તેણે ..........  $m$ અંતર કાપ્યું હશે.
    View Solution
  • 2
    એક-પરિમાણમાં ગતિ કરતાં $0.4$ $ kg$ દળ ધરાવતા પદાર્થ માટે $ x-t $ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે,તો દરેક બળના આઘાતનું મૂલ્ય .......... $N-s$ છે.
    View Solution
  • 3
    $M_1$ દળ ધરાવતી એક તોપ માંથી $M_2$ દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયારિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર.......
    View Solution
  • 4
    જો બહાર નીકળતા વાયુનો વેગ $300\, m/sec$ ધરાવતા રોકેટ પર લાગતું બળ $210 \,N$ હોય, તો ઇંધણના વપરાશનો દર ($kg/s$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    બે બ્લોક $A$ અને $B$ ના દળ અનુક્રમે $3m$ અને $m$ છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ $A$ અને $B$ ના પ્રવેગ અનુક્રમે શું થશે?
    View Solution
  • 6
    $1000\;kg$ ના રોકેટમાં બળતણના વપરાશનો દર $ 40 kg/s$  છે. રોકેટમાંથી બહાર આવતાં વાયુનો વેગ $5 \times {10^4}m/s$ છે. તો રોકેટ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 7
    ${m_1},\,{m_2}$ અને ${m_3}$ દળના બ્લોકને વજનરહિત દોરી વડે બાંઘીને ઘર્ષણરહિત સપાટી પર મૂકેલાં છે. $m_3$ દળ પર $T$ બળ લગાડવામાં આવે,તો ${m_2}$ અને ${m_3}$ વચ્ચેની દોરીમાં તણાવ કેટલો થશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ બ્લોક્સને મુકેલાં છે. $A, B$ અને $C$ નો દળ અનુક્રમે $m_1, m_2$ અને $m_3$ છે. બ્લોક $'B'$ પર બ્લોક ' $C$ ' વડે સગાડવામાં આવેલું બળ ..... છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા સંદર્ભમાં બળની જરૂર પડતી નથી.
    View Solution
  • 10
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $\theta $ ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા $ ABC$  પર $m $ દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ $a$  પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે $ a$ અને $\theta $ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution