જો બહાર નીકળતા વાયુનો વેગ $300\, m/sec$ ધરાવતા રોકેટ પર લાગતું બળ $210 \,N$ હોય, તો ઇંધણના વપરાશનો દર ($kg/s$ માં) કેટલો હશે?
AIPMT 1999, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.
કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.
$8 \,kg$ અને $12\, kg$ દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો.
$5\, kg$ દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ $10 \,N$ નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.