$[A]$ $A$ માંથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ $I$ લો અને ચોસલામાં તે એક અર્ધ ગોળાકાર સપાટી ઉપર પ્રસરે છે. તેમ માનવામાં આવે.
$[B]$ઓહમને નિયમ $E = \rho j $ ને ઉપયાગ કરીને $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર $E (r)$ ગણવામાં આવે જ્યાં $j,r$ આગળ દર એકમ ક્ષેત્રફળે વિદ્યુત પ્રવાહ છે.
$[C]$ $E (r)$ નાં $r$ પરનાં આધારપણા પરથી $r$ આગળ સ્થિતિમાન $V (r)$ મેળવવામાં આવે.
$[D]$$D$ માંથી મહાર નીકળતા ($D$ ને છોડતા) વિદ્યુત પ્રવાહ $ I$ માટે $(i)$ અથવા
$B$ અને $C$ વચ્ચે માપવામાં આવતો $\Delta V$ ............ થાય.
કથન $I:$ અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે.
કથન $II:$ દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.