ન્યૂનતમ તીવ્રતા માટે પથ તફાવત \((2n - 1)\,\,\,\,\frac{\lambda }{2}\) હોવો જોઈએ
તેથી \( (\mu - 1)\,\,\delta \,\,\, = \,\, \frac{{(2n - 1)\,\,\lambda }}{2}\,\,\, \Rightarrow \,\,\,\delta \,\, = \,\,{\text{ }}\frac{{{\text{(2n - 1)}}\,\,\lambda }}{{{\text{2}}\,{\text{(}}\mu {\text{ - 1)}}}}{\text{ }}\)
ન્યૂનતમ તીવ્રતા માટે \(n = {\text{1 }}\)તેથી \(\delta \) ન્યૂનતમ \( = \,\,\,\frac{\lambda }{{2\,(\mu - 1)}}\)
કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.
વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.
વિધાન $-, Medium$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.