યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી $ 2\, mm $ દૂર છે અને તે $\lambda_1 = 12000\,Å $ અને $\lambda_2 \,= 10000\, Å$ એમ બે તરંગલંબાઈવાળા ફોટોન્સથી દિવ્યમાન $(illuminated)$ કરવામાં આવે છે. સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પડદા પર કયા લઘુતમ અંતર માટે એક વ્યતિકરણભાતની પ્રકાશિત શલાકા અને બીજાની પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે ? બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2m$ છે........$mm$
Download our app for free and get started