MCQ
આકૃતિના કેટલા પ્રકાર છે $?$
  • A
    પાંચ
  • B
    ત્રણ
  • ચાર
  • D
    બે

Answer

Correct option: C.
ચાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર શ્રેણીનું સૂત્ર જણાવો.
$\frac{{ }^{\mathrm{n}} P_{\mathrm{y}}}{{ }^{n} C_{2}}$ ની કિંમત જણાવો $: 'C\ '$
$15$ અવલોકનોની માહિતીનો મધ્યક $20$ હોય, તો $\Sigma(x-20)$ ની કિંમત કેટલી હશે $?$
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1$ : વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2$ : માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3$ : માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
નીચેનામાંથી વર્ગલંબાઈનું સત્ર છે $?$
$(x + a)^n$ ના વિસ્તરણનું વ્યાપક પદ જણાવો.
જો ત્રણ સંખ્યાઓ $a, b, c$ ગુણોત્તર શ્રેણીમાં હોય તો તેમની વચ્ચેનો સંબધ જણાવો.
અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે $?$
‘કુટુંબદીઠ બાળકોની સંખ્યા’ એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
એક માહિતીનાં અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $45$ અને $5$ છે. જો દરેક અવલોકનોમાં અચલ સંખ્યા $5$ ઉમેરવામાં આવે, તો નવી માહિતી અને તેનાં અવલોકનોનો ચલનાંક કેટલો થાય $?$