Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIએક માણસનું સૈન્ય2 Marks
Question
આપણે દેશની સેવા કઈ કઈ રીતે કરી શકીએ?
✓
Answer
આપણે સૈનિક થઈ દેશની સરહદનું રક્ષણ કરી દેશસેવા કરી શકીએ. એ સિવાય શિક્ષણ મેળવી, ઊંચા વિચારો દ્વારા દેશની પ્રગતિમાં ફાળો આપી, સારું વર્તન કરીને તેમજ દેશના કાયદાઓનું પાલન કરીને આદર્શ નાગરિક બની દેશ પ્રત્યેની ફરજો પૂરેપૂરી બજાવીને દેશની સેવા કરી શકીએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.