ચક્રવ્યૂહ તૂટ્યો પણ ... — GUJARATI STD 7 — Question
Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIચક્રવ્યૂહ તૂટ્યો પણ ...2 Marks
Question
પાંડવો અને કૌરવો વચ્ચે શા માટે યુદ્ધ થયું હતું?
✓
Answer
હસ્તિનાપુર રાજ્ય પર પાંડવોનો હક્ક હતો પરંતુ કૌરવોએ હસ્તિનાપુર પચાવી પાડયું હતું. શ્રીકૃષ્ણે પાંડવોના હક્કનું રાજ્ય આપવા કૌરવોને સમજાવ્યા. પરંતુ દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ આપવાની ના પાડી. તેથી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.