Question
મૂછનો દોરો ફૂટવો-
વાક્ય :

Answer

જુવાનીમાં પ્રવેશ કરવો
રાજાના કુંવરને હજુ હમણાં જ મૂછનો દોરો ફૂટયો હતો ત્યાં તો એ ઘિંગણામાં ઊતરી પડ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free