Question
આંસુને કવિએ “થૂ' કેમ કહ્યું છે ?

Answer

કવિ ક્હે છે કે હસતાં-રમતાં મીઠું લાગે પણ જો લડીયે કે રડીએ તો આંસુ ખારું હોય છે. જીવનમાં કોઈ સાથે ખારાશ ન લાવવી એટલે અણગમો બતાવવા 'થૂ' શબ્દ પ્રયોગ કર્યો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free