Question
કવિ વીર કહી કોને બિરદાવે છે ?

Answer

જે પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે, જે જીવનજંગમાં એકલા હાથે ઝઝૂમે છે અને જે એકલો લોકોની નિંદાનો સામનો કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. કવિ તેને વીર કહી બિરદાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free