આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલના આલેખનો ઢાળ શું આપે?
  • A$h$
  • B$h/e$
  • C$eh$
  • D$e $
Medium
Download our app for free and get startedPlay store
b
(b) The equation of curve between \(V_0\) and \(v\) is \(\frac{{h\nu }}{e} - \frac{{h{\nu _0}}}{e} = {V_0}\).

This is equation of a straight line with slope \( = \frac{h}{e}\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોટોઈલેક્ટ્રિક ઘટનામાં નોંધાયેલા અવલોકનો માટે નીચેનામાંથી સાચા વિદ્યાનો પસંદ કરો.

    $(A)$ ફોટોઇલેક્ટ્રિક ઘટનામાં, ફોટોઈલેટ્રોન્સના મહત્તમ વેગનો વર્ગ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે.

    $(B)$ પ્રકાશ ઉદગમને ધાતુ સપાટીથી દૂર ખસેડતા સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે.

    $(C)$ $LED$ (લાઈટ એમિટિંગ ડાયોડ) પ્રકાશ ઉદગમનો વિદ્યુતકીય પાવર ઘટાડતા ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જા ઘટે છે.

    $(D)$ ધાતુ સપાટીમાંથી ફોટોઈલેટ્રોન્સનું તત્ક્ષણીક (ત્વરીત) ઉત્સર્જન પ્રકાશના વિદ્યુતચુંબકીય તરંગોના કણ સ્વરૂપની મદદથી સમજાવી શકાય નહી.

    $(E)$ થ્રેશોલ્ડ તરંગલંબાઈનું અસ્તિત્વ (કારણ) પ્રકાશ/વિદ્યુત ચુંબકીય તરંગોના તરંગ સ્વરૂ૫ ની મદદથી સમજાવી શકાતું નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    જો $4\ kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ, ઉત્પન્ન કરે છે, તો વર્ણપટ્ની તદ્દન અલગ આ વિકિરણ ને .....કહે છે.
    View Solution
  • 3
    $200\;W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6 \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન કરે છે. વિદ્યુતઊર્જાનું આ લેમ્પ $50\%$ ક્ષમતાથી પ્રકાશઊર્જામાં રૂપાંતર કરતો હોય, તો તેમાંથી એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 4
    ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ થાય છે જ્યારે ઘટના પ્રકાશમાં તે ચોક્કસ લઘુત્તમ .......... કરતાં વધુ હોય છે.
    View Solution
  • 5
    ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન $\left(V_0\right)$ નો આપાત પ્રકાશની આવૃત્તિ $(\nu)$ ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... $eV$ છે.
    View Solution
  • 6
    ઈલેક્ટ્રોન ગનનો પ્રવેગી વોલ્ટેજ $50,000\ volt$ છે. ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલા ............. $\mathop {\rm{A}}\limits^o $ હશે?
    View Solution
  • 7
    $E$ ગતિઉર્જા ધરાવતા કણની દ'બ્રોગલી તરંગલંબાઈ $\lambda$ છે. તો કણને કેટલી વધારાની ઉર્જા આપવી જોઈએ કે જેથી તેની દ'બ્રોગલી તરંગલંબાઈ શરૂઆતની તરંગલંબાઈ કરતાં $75 \%$ જેટલી થાય?
    View Solution
  • 8
    ધાતુનાં કાર્ય વિધેયથી બે ગણી અને દસ ગણી ઊર્જા ધરાવતી ફોટોનની બે ધારા (પ્રવાહો) અને વારાફરતી ધાતુ સપાટી પર આપાત કરવામાં આવે છે. બંન્ને કિસ્સામાં અનુક્રમે ઉત્સર્જાયેલા ફોટો ઈલેક્ટ્રોન્સના મહત્તમ વેગના ગુણોત્તરનાં મૂલ્યો $x: y$ છે. $x$ ના મૂલ્ય ...... છે.
    View Solution
  • 9
    વિભાજિત થાય છે. $\left(6 m _{1}= M + m _{ N }\right)$ જો $m _{1}$ દળવાળા ન્યૂક્લિયસની દ'બ્રોગલી તરંગલંબાઈ $\lambda$ હોય તો બીજી ન્યૂક્લિયસની દ'બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 10
    ફોટો ઈલેક્ટ્રીક સેલનો કેથોડને કાર્ય વિધેય $W_1$ થી $W_2 (W_2 > W_1)$ સુધી બદલવામાં આવે છે. જો વિદ્યુત પ્રવાહ ના ફેરફાર પહેલાં અને પછી $I_1$ અને $I_2$ છે. અન્ય બીજી શરતો અચળ હોય તો .....($ hv > W_2$ ધારો)
    View Solution