Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4.13 \mathrm{eV}$ ની પારજાંબલી પ્રકાશ $3.13 \mathrm{eV}$ જેટલું કાર્યવિધિય ધરાવતી ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા ........ હશે.
ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંકશનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $A$ અને $B$ ની સપાટીઓ પર અનુક્રમે $F $ અને $2F$ આવૃત્તિવાળુ કિરણ આપાત થાય તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જાઓનો ગુણોત્તર .....હશે. $(+ A$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે અને $2F\, B$ ની થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે)
ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બે અલગ અલગ આદર્શ વાયુમાં કણની સંખ્યા સમાન છે. બંને વાયુના તાપમાન સમાન છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના સ્થાનમાં અનિશ્વિતતાનો ગુણોત્તર કેટલો થાય?