Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\, {kg}$ અન $8\, {kg}$ દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. $8\; {kg}$ ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે? ($\left.{g}=10\, {m} / {s}^{2}\right)$
એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
એક $5700 \,kg$ દળનું રોકેટ $12 \,km / s$. ની અચળ ઝડપે $15 \,kg / s$ ની અચળ દરે વાયુઓ મુક્ત કરે છે તો વિસ્ફોટનાં મિનિટ બાદ રોકેટનો પ્રવેગ .......... $m / s ^2$ છે. $\left(g=10 \,m / s ^2\right)$
અચળ બળ $\overrightarrow F = {F_x}\hat i + {F_y}\hat j$ હેઠળ એક $5\, kg$ દળનો પદાર્થ $t\,= 0\, s$ સમયે $\overrightarrow v = \left( {6\hat i - 2\hat j\,m/s} \right)$ જેટલો અને $t\, = 10\,s$ સમયે $\overrightarrow v = +6\hat j\,m/s$ જેટલો વેગ ધરાવે છે. તો બળ $\overrightarrow F $ કેટલું થશે?