Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઘર્ષણરહિત ટેબલ પર બ્લોક $B$ છે અને તણા પર બીજો બ્લોક $A$ છે જો $A$ અને $B$ વચ્ચે નો ઘર્ષણાક $\mu $ $A$ ને $B$ વચ્ચે ગતિ ની શરૂઆત કરવા $B$ ને કેટલો મહતમ પ્રવેગ આપવો પડશે?
$200\, g$ દળ ધરાવતો બ્લોક $20\, cm$ ત્રિજ્યા ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. બ્લોક એક પરિભ્રમણ માટે $40\, sec$ સમય લે છે. તો દીવાલ દ્વારા લાગતું લંબ બળ કેટલું હશે?
એક કાર $50\,m$ ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ $0.34$ હોય, તો કારની મહત્તમ ઝડપ $..........\,ms^{-1}$ હશે. $\left[ g =10 ms ^{-2}\right]$
$m_1=5 $ $kg$ અને $m_2=10$ $kg$ બે દળોને ઘર્ષણરહિત ગરગડી ઉપર ખેંચી ન શકાય તેવી દોરીથી બાંધી,આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરે છે.સમક્ષિતિજ સપાટી માટે ઘર્ષણાંકનું મૂલ્ય $0.15$ છે.આ ગતિને રોકવા માટે $m_2$ ઉપર તરફ મૂકવું લઘુત્તમ દળ $m$ ........ $kg$ થશે.