Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, esu$ નો વિદ્યુતભાર $40\, esu$ ના વિદ્યુતભારથી $2\ cm$ દૂર મૂકેલો છે. અને બીજા $- 20\, esu$ ના વિદ્યુતભારથી $4\ cm$ દૂર મૂકેલો છે. $10 \,esu$ ના વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અર્ગમાં છે.
એક નળાકારીય કેપેસિટર પાસે $1.4\,cm$ અને $1.5 \,cm$ ત્રિજ્યાના અને $15\,cm$ લંબાઈ ધરાવતા બે નળાકારો છે. બાહ્ય નળાકારને જમીન સાથે જોડેલ છે. અને અંદરના નળાકારને $3.5\ \mu C$ નો વિદ્યુતભાર આપેલ છે. તંત્રનો કેપેસિટન્સ અને અંદરના નળાકારનો સ્થિતિમાન અનુક્રમે. . . . . .
બે પરિપથ $(a)$ અને $(b)$ પર $C, 2C$ અને $3C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર વિજભાર છે.દરેક કેપેસીટર પરનો વિજભાર આકૃતિમાં દર્શાવેલ છે.જો કળ બંધ કરવામાં આવે તો..
શ્રેણીમાંના બે કેપેસિટર $C_1 = 2 \,\mu F$ અને $C_2 = 6 \,\mu F$ ને ત્રીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ ગોઠવણીને ત્યારબાદ $C_3 = 4 \,\mu F$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરોને વિદ્યુતભારીત કરવા માટે બેટરી દ્વારા કેટલી ઊર્જા આપવામાં આવે છે.
વર્તૂળના કેન્દ્ર આગળ $Q$ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં બીજો વિદ્યુતભાર $A$ થી $B, A$ થી $C, A$ થી $D$ અને $A$ થી $E$, અતરફ ગતિ કરે છે. તો થતું કાર્ય ........ હશે.
જો અવકાશનાં $(x, y, z)\, m$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન $V=3 x^{2}$ વોલ્ટ વડે આપવામાં આવે છે. $(1, 0,3) \,m$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.
આપેલ પરિપથ માટે, $2$$\mu F$ સંઘારક પરનો વિદ્યુતભાર $Q_2C$ સંઘારક , $1$$\mu F$ થી $3$$\mu F$ બદલતા સાથે બદલાય છે.$Q_2$ ને $‘C’$ ના વિધેય તરીકે ______ મુજબ યોગ્ય રીતે દર્શાવી શકાય. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તે એક જ સ્કેલ પર દોરેલ નથી.)