આપેલ $DC$ વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ $ 6\,V$ છે.જો ઈનપુટ વૉલ્ટેજ $10\, V$ થી $16\, V$ સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....$mA$ પ્રવાહ વહી શકે?
  • A$2.5$
  • B$3.5$
  • C$7.5$
  • D$1.5$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
b
Maximum current will flow from zener if input voltage is maximum.

When zener diode works in breakdown state, voltage across the zener will remain same.

\(\therefore \) \({V_{{\text{across}}}}4{\mkern 1mu} K\Omega  = 6{\text{V}}\)

\(\therefore \) Current through \(4\, K\Omega = \frac{6}{4000}\,A\) \(=\frac{6}{4}\,mA\)

since input voltage \(=16\,V\)

\(\therefore \) Potential difference across \(2 \mathrm{K} \Omega=10 \mathrm{V}\)

\(\therefore \) Current through \(2 \mathrm{k} \Omega=\frac{10}{2000}=5 \mathrm{mA}\)

\(\therefore \) Current through zener diode \(=\left(I_{s}-\mathrm{I}_{\mathrm{L}}\right)=3.5 \mathrm{mA}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સિલીકોન માટે ત્રણ ઊર્જા બેન્ડની આકૃતિ આપેલી છે.તો નીચે પૈકી શું સાચું છે?
    View Solution
  • 2
    ડેપ્લેશન સ્તરમાં ....... હોય છે.
    View Solution
  • 3
    અર્ધતરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર વિદ્યુત પ્રવાહ આપે છે. વોલ્ટેજ $220V $ છે, ડાયોડના પ્રતિરોધકને અવગણતા, રિપલ વોલ્ટેજ $(rms)$  ની કિંમત ....$volt$ છે.
    View Solution
  • 4
    આકૃતિમાં રહેલ દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસનો અવરોધ $30\, \Omega$ અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. પ્રવાહ ${I}_{1}$ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    $N $ પ્રકારના અર્ધવાહકમાં ...
    View Solution
  • 6
    ઝેનર ડાયોડ માટે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    હોલ અને ઈલેક્ટ્રોનની સંખ્યાને અનુક્રમે $n_e$ અને $n_e$ વડે દર્શાવાય તો.....
    View Solution
  • 8
    આકૃતિમાં એક $ Si $ ડાયોડ અને $Ge $ ડાયોડને શ્રેણીમાં જોડેલા છે. આ બંને ડાયોડને ફૉરવર્ડ બાયસમાં લાવવા માટે બિંદુ  $A$ પર કેટલું વિદ્યુતસ્થિતિમાન .....$V$ જોઈએ ?
    View Solution
  • 9
    બે કે બે કરતાં વધારે ઍમ્પ્લિફાયરના શ્રેણી જોડાણમાં પરિણામી વૉલ્ટેજ ગેઇન ....... હોય છે.
    View Solution
  • 10
    નીચા તાપમાને શેમાં વેલેન્સ બેન્ડ અને કન્ડકટન્સ બેન્ડ ઓવરલેપ હોય છે?
    View Solution